Gujarat Aanganwadi Merit List: આંગણવાડી ભરતી મેરીટ લિસ્ટ જાહેર, જિલ્લા વાઇસ મેરીટ લિસ્ટ જુઓ

Aanganwadi Merit List 2023: સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) દ્વારા ગુજરાત આજે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતીનું મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે, આ પોસ્ટના માધ્યમથી Gujarat Aanganwadi Merit List વિશેની વિગતવાર માહિતી મેળવીશું. આ સાથે ગુજરાત આંગણવાડી ભરતી 2023-24 અંતર્ગત જે લોકોનું સિલેકશન થયું છે, તેમનું લિસ્ટ અને રિજેક્ટ થયું … Read more

VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકા માં 552 જુનિયર ક્લાર્ક ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ, અહીંથી જુઓ તમારું પરિણામ

VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકામાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.8 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાનુ પરિણામ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ મૂકવામાં આવ્યું છે, લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છે હજારો ઉમેદવારો. 45,269 ઉમેદવારોએ પરીક્ષા આપી આ પરીક્ષા … Read more

Gujarat Talati Bharti 2024: હવેથી 12 પાસ પર તલાટી ભરતી નહિ થાય, શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર

Gujarat Talati Bharti 2024: ગુજરાત તલાટી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની લાયકાત ૧૨ પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જોકે તલાટી ની તમામ પોસ્ટ ભરાઈ … Read more

JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, છેલ્લી તારીખ 05/12/2023

JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.P.H.C. અને U.C.H.C.ની કુલ 101 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના … Read more

GSSSB Bharti 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 1246 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 2 ડિસેમ્બર છે

GSSSB Bharti 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી … Read more

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી આવી છે. જેમાં ગુજરાતના જિલ્લાઓમાં 10 હજારથી પણ વધુ ની જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે, ઓનલાઇન અરજી કરવાની તારીખ 8 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. Gujarat Anganwadi Bharti 2023 વધુમાં ગુજરાતના સ્ત્રી અને બાળ … Read more

અમદાવાદ AMC ભરતી 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, કુલ જગ્યાઓ 51

અમદાવાદ AMC ભરતી 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાતાઓમાં આસીસ્ટન્ટ મેનેજર, આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર, ડે. સીટી ઈજનેર અને એડીશનલ સીટી ઈજનેરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. અમદાવાદ AMC ભરતી 2023 પોસ્ટ ટાઈટલ અમદાવાદ AMC ભરતી 2023 પોસ્ટનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 કુલ જગ્યાઓ 51 સંસ્થા … Read more

IOCL Bharti 2023; 10 પાસ માટે IOCL માં બમ્પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર

IOCL Bharti 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) મા નોકરી (સરકારી નોકરી) મેળવવા ઈચ્છતા લોકો માટે આ એક સારી સરકારી ભરતી છે. IOCL એ કુલ 490 એપ્રેન્ટિસ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન જાહેરાત બહાર પાડેલી છે. આ ખાલી જગ્યાઓ ટેકનિશિયન, ટ્રેડ એપ્રેન્ટિસ/એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) સહિત વિવિધ જગ્યાઓ ભરવા માટે આપવામા આવી છે, IOCL … Read more

RMC Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં 738 જગ્યાઓ પર ભરતી, આઈટીઆઈ પાસ માટેની ભરતી

Apprentice RMC Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની 738 જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં ખાલી પડેલી એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ તથા સરકારશ્રીની “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી જગ્યાઓ ભરવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. આ … Read more

Indian Post GDS Recruitment: 30000 જગ્યા પર ડાક સેવકની બમ્પર ભરતી, ધોરણ 10 પાસ માટે

Indian Post GDS Recruitment 2023; Post BPM Recruitment: ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023: વર્ષ 2023 માં બનાવવામાં આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમા 30000 જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. Post BPM … Read more