GPSSB Talati Exam 2023: તલાટી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સૂચના, આજે તલાટીની પરીક્ષા
GPSSB Talati Exam 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતી ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા 2023 તા. 7-5-2023 ના રોજ લેવામા આવશે. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. ત્યારે તંત્ર દ્વાર … Read more