VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકા માં 552 જુનિયર ક્લાર્ક ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ, અહીંથી જુઓ તમારું પરિણામ

VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકામાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.8 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાનુ પરિણામ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ મૂકવામાં આવ્યું છે, લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છે હજારો ઉમેદવારો. 45,269 ઉમેદવારોએ પરીક્ષા આપી આ પરીક્ષા … Read more

GPSC Recruitment 2023: GPSCમાં 309 જગ્યાઓ પર ભરતી, GPSC ભરતી

GPSC Recruitment 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીયે 01 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને … Read more

Gujarat Talati Bharti 2024: હવેથી 12 પાસ પર તલાટી ભરતી નહિ થાય, શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર

Gujarat Talati Bharti 2024: ગુજરાત તલાટી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની લાયકાત ૧૨ પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જોકે તલાટી ની તમામ પોસ્ટ ભરાઈ … Read more

JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, છેલ્લી તારીખ 05/12/2023

JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.P.H.C. અને U.C.H.C.ની કુલ 101 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના … Read more

IB ACIO Recruitment: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં 995 જગ્યાઓ પર ભરતી, 15 ડિસેમ્બર 2023 સુધી ફોર્મ ભરી શકાશે

IB ACIO Recruitment 2023: ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આજે એટલે કે 21 નવેમ્બરના રોજ વિવિધ પદોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. Intelligence Bureau (IB)ની આ ભરતી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ-II એક્ઝિક્યુટિવની 995 પદો પર ભરતી થશે.. IB ACIO Recruitment 2023 ગૃહ મંત્રાલય દ્વારા આ ભરતીની અધિકૃત જાહેરાત 25 નવેમ્બર 2023ના રોજગાર સમાચાર પત્રમાં … Read more

SSC GD Bharti 2023: SSC કોન્સ્ટેબલ GD/રાઈફલમેનની ભરતી, 75 હજારથી વધુ ભરતી

SSC GD Bharti 2023: કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે પરસેવો પાડતા યુવાનો માટે સારા સમાચાર છે. Staff Selection Commission (SSC) એ 75 હજારથી વધુ કોન્સ્ટેબલ SSC GD Bharti માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ, NIA, SSF અને આસામ રાઈફલ્સમાં SSC કોન્સ્ટેબલ GD/રાઈફલમેનની ભરતી કરવામાં આવશે. SSC GD Bharti માટે ઓનલાઈન અરજી 24 નવેમ્બરથી … Read more

SBI Clerk Bharti 2023: SBI બેંકમાં 8283 જગ્યાઓ પર ભરતી, SBI ભરતી 2023

SBI Clerk Bharti 2023: સરકારી બેન્કમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે શાનદાર મોકો આવ્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કમાં ક્લાર્કની બંપર ભરતી આવી છે. SBI નોટિફિકેશન જાહેર કરીને ક્લેરિકલ કૈડરમાં જૂનિયર એસોસિએટ પદ પર ભરતી માટે ઓનલાઈન અરજી મગાવી છે. કુલ 8283 વેકેન્સી ખાલી છે. જેમાં સામાન્ય માટે 3515, એસસી માટે … Read more

India Post Bharti 2023: પોસ્ટ વિભાગમાં 1899 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 9 ડિસેમ્બર 2023

India Post Bharti 2023: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. India Post Office દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ, સૉર્ટિંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 10 નવેમ્બર 2023 થી શરૂ થઇ ગયું છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ indiapost.gov.in પર … Read more

GSSSB Bharti 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 1246 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 2 ડિસેમ્બર છે

GSSSB Bharti 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી … Read more

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી આવી છે. જેમાં ગુજરાતના જિલ્લાઓમાં 10 હજારથી પણ વધુ ની જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે, ઓનલાઇન અરજી કરવાની તારીખ 8 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. Gujarat Anganwadi Bharti 2023 વધુમાં ગુજરાતના સ્ત્રી અને બાળ … Read more