IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 – કુલ 80 જગ્યાઓ માટે ભરતી

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્રેન્ટિસ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે. IRCTC એપ્રેન્ટિસ … Read more