ITI Apprenticeship bharti 2023: ITI પાસ માટે એપ્રેન્ટીસ ભરતી 2023, 1140 જગ્યાઓ પર ભરતી

ITI Apprenticeship bharti 2023: નોર્દન કોલ ફીડ્સ લિમિટેડે આઈટીઆઈ ટ્રેડ એપ્રેન્ટીસશિપ વેકેન્સીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, આઈટીઆઈ પાસ માટે 1140 અપ્રેંટિસશિપ વેકેન્સી છે. તેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર છે. અપ્રેંટિસશિપ માટે ફોર્મ ભરવાની શરુઆત પાંચ ઓક્ટોબરે થઈ છે. કોલ ઈંડિયાની સબ્સિડરી એનસીએલમાં ટ્રેડ અપ્રેંટિસશિપ માટે સિલેક્ટ થવા પર દર મહિને 8 હજાર 50 રૂપિયા સ્ટાઈપેન્ડ મળશે. ટ્રે઼ડ અપ્રેંટિસશિપ માટે અરજી એનસીએલની વેબસાઈટ www.nclcil.in પર જઈને કરવાનું રહેશે.

ITI Apprenticeship bharti 2023

સંસ્થાનું નામનોર્દન કોલ ફીડ્સ લિમિટેડ
ભરતી પ્રકારએપ્રેન્ટીસશિપ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2023
અરજી પ્રકારઓનલાઇન
વેબસાઈટnclcil.in

ઉંમર મર્યાદા

એનસીએલમાં ટ્રેડ Apprenticeship માટે ઉંમર મર્યાદા 18થી 26 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર વયમર્યાદામાં છુટ મળશે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારનો જન્મ એક સપ્ટેમ્બર 1997થી એક સપ્ટેમ્બર 2003ની વચ્ચે થયેલો હોવો જોઈએ.

શૈક્ષણિક લાયકાત

ટ્રેડ Apprenticeship માટે ઉમેદવાર કમસે કમ 10મું પાસ હોવાની સાથે સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ.

ITI ટ્રેડ એપ્રેન્ટીસશિપ વેકેન્સી

  • ઈલેક્ટ્રોનિક મિકેનિક-30
  • ઈલેક્ટ્રીશિયન-370
  • ફિટર-543
  • વેલ્ડર-155
  • મોટર મિકેનિક-47
  • ઓટો ઈલેક્ટ્રીશિયન-12

ITI એપ્રેન્ટીસશિપ ભરતી માટે રી કેવી રીતે કરવી?

આ Apprenticeship ભરતીમાં અરજી કરવા માટે સંપૂર્ણ માહિતી સ્ટેપ વાઇઝ જણાવેલ છે.

  • સૌપ્રથમ તમારે https://www.nclcil.in/ વેબસાઈટ પર જવું.
  • ત્યાર બાદ મેનુ પર ક્લિક કરી કરવું અને એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સિલેક્ટ કરવું.
  • એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સિલેક્ટ કર્યા પછી જે પહેલી સૂચના આવે તેના પર ક્લિક કરવું.
  • ત્યાર પછી તમારે Click Here લખલું હશે તેના પર ક્લિક કરવું.
  • Click Here પર ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ કરવું અને Proceed પર ક્લિક કરવું.
  • proceed પર ક્લિક કર્યા પછી તમારી સામે Register ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે તે ભરવી.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

ITI Apprenticeship bharti 2023
ITI Apprenticeship bharti 2023