Ration Card Ekyc: રેશનકાર્ડનું EKYC કેવી રીતે કરવું, જુઓ સ્ટેપ બાય સ્ટેપ

Ration Card Ekyc: હવે આધાર રેશનકાર્ડ ઈ- કેવાયસી કરવું ફરજિયાત રેશન કાર્ડ સાથે Aadhar Card E-KYC હવે ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. મોબાઇલ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી કરી શકશો. જો તમે ઈ કેવાયસી કેવી રીતે કરવી તે જાણવા માંગતા હો, તો આ લેખને સંપૂર્ણ રીતે વાંચો.

Ration Card Ekyc

રેશનકાર્ડ ઈ કેવાયસી માટે, પ્રથમ Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. My Ration app દ્વારા, ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો અને રસીદ, તેમજ રેશનકાર્ડને લગતી ઘણી બીજી સેવાઓ જોવા મળે છે. એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઈ કેવાયસી, અનર્લિક મોબાઈલ, અનલિંક આધાર જેવી સેવાઓ ઉપલબ્ધ છે.

રેશનકાર્ડનું EKYC

રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરતી વખતે ઘણી વાર એરર જોવા મળે છે. ત્યારે થોડીવાર પછી કરી પ્રયાસ કરો, કેટલીકવાર, ઈ કેવાયસી કરતી વખતે ઓટીપી ફોન પર આવતો નથી, તો તેને પહેલાં ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જુનો અથવા બંધ નંબર તો લિંક નથી. જો એવું હોય, તો ઓટીપી મેળવવામાં સમસ્યા થઈ શકે છે. આથી, તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઇલ નંબર લિંક કરાવવો જરૂરી છે.

રેશનકાર્ડનું EKYC કેવી રીતે કરવું?

  • Google Play Store પરથી My Ration app ડાઉનલોડ કરો
  • MY Ration App Install કર્યા પછી રજીસ્ટર કરી લેવું?
  • રેશનકાર્ડ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલકરીને વેરીફાઈ કરો.
  • પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરશે. •
  • હોમ પેજ પર જઈ અને આધાર E KYC ઓપાન પસંદ કરો. •
  • એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • ચેક બોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
  • નવી વિન્ડો ખુલશે, જેમાં રેશનકાર્ડ નંબર દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. –
  • એક નાનું વિન્ડો ખૂલી જાણે, જેમાં દર્શાવાશે કે KYC થયેલું છે કે નહીં
  • જે નામ સામે “NO” દેખાય તે નમને E KYC માટે પસંદ કરો. •
  • નવી વિન્ડો ખુલી જશે ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. –
  • આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીપાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે
  • ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરશે.
  • હવે, તમને “સકસેસફૂલ મેસેજ મળશે.
  • આ રીતે, તમારું રેશનકાર્ડ EKYC સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

Leave a Comment