GSRTC કંડક્ટર ભરતી 2023: ગુજરાત એસટી વિભાગમાં 3342 જગ્યાઓ માટે ભરતી, ધોરણ 12 પાસ માટે
GSRTC કંડક્ટર ભરતી 2023: નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3342 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSRTC Conductor Bharti 2023; ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (હવે પછીથી નિગમ ધ્વારા ઉલ્લેખ કરવામા આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી … Read more