Gyan Sahayak Bharti 2023: રાજ્યની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી

Gyan sahayak Recruitment 2023: રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાની યોજના અમલમા આવેલી છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે જાહેરાત આવેલી છે. આ ભરતીની તમામ માહિતી મેળવીએ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી ભરતી … Read more