IB Recruitment 2023: ધોરણ 10 પાસ પર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી, IB ભરતી છેલ્લી તારીખ 13 નવેમ્બર 2023

IB Recruitment 2023: સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા વિવિધ પોસ્ટો માટે ભરતી બહાર પાડી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), ગૃહ મંત્રાલય (MHA) એ સુરક્ષા સહાયક (SA)-મોટર ટ્રાન્સપોર્ટ (ડ્રાઇવર) અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની જગ્યાઓ માટે 677 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવા માટે જાહેરનામું બહાર … Read more