Indian Air Force Agniveer Bharti 2023: એરફોર્સ અગ્નિવીરમાં ભરતી, 3500થી વધુ જગ્યાઓ પર ભરતી

Indian Air Force Agniveer Bharti 2023: ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી માટે અગ્નિપથ વાયુ (01/2024) નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત બમ્પર પદ પર ભરતી થશે. ઉમેદવારો 27મી જુલાઈથી આ ભરતી માટે અરજી કરી શકશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ભરતી માટે … Read more