Ghar Ghanti Sahay Yojana: સરકાર આપી રહી છે ઘરઘંટી ખરીદવા પર સહાય

Ghar Ghanti Sahay Yojana

Ghar Ghanti Sahay Yojana: રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના, … Read more