How to do E KYC in PM Kisan Yojana: કિસાન સન્માન નિધિ યોજનામાં E KYC કેવી રીતે કરવું?

PM KISAN E KYC

PM KISAN E KYC: ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક આવરદાયક યોજના એટલે PM Kisan Sanmman Nidhi Yojana. આ યોજના અંતર્ગત દર વર્ષે 3 હપ્તામા ખેડૂતો ના ખાતામા વર્ષે રૂ.6000 જમા કરવામા આવે છે. આ યોજના અંતર્ગત સહાય મેળવતા તમામ ખેડૂતો માટે e-kyc કરાવવુ ફરજીયાત … Read more