SMC Bharti 2023: સુરત મહાનગરપાલિકામાં 1000 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2023

હાલમા SMC Bharti અન્વયે 1000 જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી આવેલી છે. સુરત મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટી ભરતી આવેલી છે. સુરત મહાનગરપાલિકાએ એપ્રેન્ટીસશિપ પોસ્ટ માટે ભરતી પાડવામાં આવી છે.. સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા ઉમેદવારો ને તાલીમ આપવા માટે આ ભરતી બહાર પાડવામાં … Read more