SSC JHT Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા

SSC JHT Recruitment 2023: આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 307 પદ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર આ પદ SSC Recruitment 2023 માટે અરજી કરી રહ્યા છે, તો સૌથી પહેલા મહત્વપૂર્ણ તિથિઓ, ખાલી જગ્યાનું વિવરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વાતો અહીં ધ્યાનથી વાંચો. SSC JHT Recruitment 2023 ભરતી સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) અરજી મોડ ઓનલાઈન … Read more