સરકારે સાંભળી વાત; TAT પાસ ઉમેદવારોની કરશે ભરતી, TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી

GSEB TAT-1 and TAT-2 Recruitment; ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોના ઉગ્ર વિરોધ બાદ મુખ્યમંત્રીના સલાહકાર તેમજ શિક્ષણ સચિવ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આવતા ત્રણ મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમા આ મુદ્દે માહિતી આપવા જણાવ્યું. રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT- સેકન્ડરી અને TAT- હાયર સેકન્ડરી પાસ … Read more