GSEB 10th Results 2024: ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ક્યારે થશે જાહેર, SMS અને વૉટ્સઍપ દ્વારા પણ જોઈ શકાશે પરિણામ

GSEB 10th Results 2024

GSEB 10th Results 2024: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10માનું પરિણામ જાહેર કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે GSEB પરિણામ જાહેર કરશે ત્યારે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકો છો. ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે. એકવાર લિંક એક્ટિવેટ થઈ જાય પછી, વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જોઈ … Read more

સરકારે સાંભળી વાત; TAT પાસ ઉમેદવારોની કરશે ભરતી, TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી

GSEB TAT-1 and TAT-2 Recruitment; ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોના ઉગ્ર વિરોધ બાદ મુખ્યમંત્રીના સલાહકાર તેમજ શિક્ષણ સચિવ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આવતા ત્રણ મહિનામાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમા આ મુદ્દે માહિતી આપવા જણાવ્યું. રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT- સેકન્ડરી અને TAT- હાયર સેકન્ડરી પાસ … Read more

Rupala Controversy; રુપાલા વિવાદ મામલે કીર્તિ પટેલે પદ્મીનીબાને આડેહાથ લીધા, તમે કેટલા ખોટા કેસમાં કેટલાકને ફસાવ્યા છે મને ખબર છે : કીર્તિ પટેલ

Rupala Controversy

Rupala Controversy : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala )રાજા મહારાજાઓ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદને કારણે એક તરફ ક્ષત્રિય સમાજમાં (Kshtriy samaj) ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે ક્ષત્રિય સમાજમાં પણ બે ફાંટા પડ્યા છે. થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજના પદ્મીનીબાએ (PadmiBa Vala) સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા હતા. … Read more

RPF Bharti 2024: રેલવે પોલીસ ફોર્સમાં 4660 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 14 મે 2024

RPF Bharti 2024

RPF Bharti 2024: રેલવે ભરતી બોર્ડ (RRBs) એ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (RPSF) માં સબ ઇન્સ્પેક્ટર (SI)અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયાની શરૂઆત 15 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવી છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 14 મે 2024 રાખવામાં આવી છે. … Read more

Lok Sabha Elections 2024:ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા, ચાલુ સભાએ રડી પડ્યા ગેનીબેન ઠાકોર

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. ત્યારે આજથી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. આજે ભાજપ અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ રેલી અને સભાઓ યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું. કલેક્ટર કચેરીએ … Read more

Arvind Kejriwal ની મુશ્કેલી વધી, કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી

Arvind Kejriwal

Arvind Kejriwal ની મુશ્કેલી વધી, કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી, દિલ્હી લિકર પોલિસી કૌભાંડના કથિત કેસમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. તપાસ એજન્સીએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારવાની માંગ કરી હતી. ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, EDએ કેજરીવાલને … Read more

Lok Sabha Election 2024: ઉધમપુરમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મોટી જાહેરાતો કરી

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે મોટી જાહેરાતો કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે અને ટૂંક સમયમાં અહીં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વડાપ્રધાનની આ જાહેરાત એટલા માટે પણ ખૂબ મહત્વની છે કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સહિત તમામ રાજકીય પક્ષો કલમ … Read more

GSSSB Recruitment 2024: બમ્પર ભરતી આવી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત

GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં થશે ભરતી. 4 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોમાં ખુશીની લહેર પ્રસરી. Gaun Seva Pasandgi Mandal: તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી … Read more

GSSSB Bharti 2024: સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ સહીતની પોસ્ટ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે. અરજી ફોર્મ 2 જાન્યુઆરી થી શરુ થશે. સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-૩ની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય … Read more

Gujarat Forest Guard Syllabus 2024: વનરક્ષક પરીક્ષા અભ્યાસક્રમ – 2024, લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

Gujarat Forest Guard Syllabus 2024: વનરક્ષક અભ્યાસક્રમ – 2024 Gujarat Forest Guard Syllabus- વિદ્યાર્થી મિત્રોને જણાવનું કે વનરક્ષક બીડગાર્ડ ની જગ્યા ઉપર સીધી ભરતી ની Notification આવી ગયેલ છે Gujarat Forest Guard Bharti Today we discuss about Gujarat Forest Guard Syllabus. ઘણા વિદ્યાર્થી મિત્રોને અભ્યાસક્રમ વિશે પૂર્ણ માહિતી હોતી નથી. આ post માં આજે આપડે … Read more