PAN Card 2.0 Poject: શું જુનું પાન કાર્ડ અમાન્ય થઇ જશે?, અહીં વાંચો PAN 2.0 પ્રોજેક્ટ વિશે

PAN Card 2.0 Poject

PAN Card 2.0 Project: પાન કાર્ડ (PAN Card) વિશે કેન્દ્ર સરકારે મોટી નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ PAN કાર્ડને વ્યવસાયો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર સ્ત્રોત તરીકે બનાવવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ હવે ક્યુઆર કોડ વાળા પાન કાર્ડ ઇસ્યૂ કરવામાં … Read more

RE INVEST Summit 2024: RE-INVEST-2024 સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ

RE INVEST Summit 2024: RE-INVEST-2024 સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ

RE INVEST Summit 2024: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જાના ભવિષ્ય, ટેક્નોલૉજી અને પોલિસીનિર્માણના ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે એકબીજાના અનુભવ આધારિત આ વિચારમંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે લાભદાયી બનશે. RE INVEST Summit 2024 વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ૬૦ … Read more

India Post Recruitment 2024: ઇન્ડિયન પોસ્ટ માં 44228 જગ્યાઓ પર ભરતી

India Post Recruitment 2024

India Post Recruitment 2024: ધોરણ 10 પાસ ઉમેદવારો માટે કેન્દ્ર સરકાર દ્વારા India Post Recruitment 2024 માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાં 30000 જેટલી મોટી સંખ્યામાં ભરતી હાથ ધરવામાં આવશે. અને તેમાં ફોર્મ ભર્યા બાદ મેરીટના આધારે આ ભરતી પ્રક્રિયા થશે. આ માટે નિયત લાયકાત … Read more

Rupala Controversy; રુપાલા વિવાદ મામલે કીર્તિ પટેલે પદ્મીનીબાને આડેહાથ લીધા, તમે કેટલા ખોટા કેસમાં કેટલાકને ફસાવ્યા છે મને ખબર છે : કીર્તિ પટેલ

Rupala Controversy

Rupala Controversy : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala )રાજા મહારાજાઓ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદને કારણે એક તરફ ક્ષત્રિય સમાજમાં (Kshtriy samaj) ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે ક્ષત્રિય સમાજમાં પણ બે ફાંટા પડ્યા છે. થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજના પદ્મીનીબાએ (PadmiBa Vala) સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા હતા. … Read more

Lok Sabha Elections 2024:ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા, ચાલુ સભાએ રડી પડ્યા ગેનીબેન ઠાકોર

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. ત્યારે આજથી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. આજે ભાજપ અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ રેલી અને સભાઓ યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું. કલેક્ટર કચેરીએ … Read more

Arvind Kejriwal ની મુશ્કેલી વધી, કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી

Arvind Kejriwal

Arvind Kejriwal ની મુશ્કેલી વધી, કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી, દિલ્હી લિકર પોલિસી કૌભાંડના કથિત કેસમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. તપાસ એજન્સીએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારવાની માંગ કરી હતી. ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, EDએ કેજરીવાલને … Read more